મિત્રો.
શતક અંકો કુમારની વિશેષતા છે.
એમાંનો આ ૪૦૦મો અંક આજે અપલોડ કર્યો છે.
કુમારકોશ અંક ૪૦૦માં વિષયોની પારાવાર વિવિધતા છે.
શરૂઆતમાં જ તેજલ (તસવીર)ની ચમકતી આંખો પરથી નજર હટાવવાનું મન ન થાય !
તથા બાળચિત્રકારની, અંદરના ઓરડામાંથી બહાર વહી આવતી કલા જોઈ આપણે પણ એની મમ્મીની જેમ પ્રભાવિત થઈ જઈએ છીએ.
આ તો અંકનો ઊઘાડ થયો.
અન્ય કૃતિઓ નોંધપાત્ર છે :
ડુંગળીનો દડો; લિપિવિકાસ; વિનસ –લેખ અને ચિત્રો; એમાં ઉમેરાયેલ નવ વિદ્યાદેવીઓ;
શોરાપુરનો રાજા, કવિ દયારામ; ભારતિય કળાનું રસદર્શન
આ ઉપરાંત અનેક ચિત્રો, વળી કુમારકોશની રંગરંગીન પૂર્તિઓ.

નીચે આપેલી લિંક પર આ બધું માણી શકાશે…

http://www.facebook.com/media/set/?set=a.1895657967228.53947.1714952301&type=3&l=671527879a

Advertisements

0 Responses to “કુમારકોશ અંક ૪૦૦ (શતક અંક)”  1. ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 9,302 hits

સંગ્રહ

જુલાઇ 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Advertisements

%d bloggers like this: