કુમારપ્રેમીઓને નિમંત્રણ

કુમારના આજ સુધીનાં અંકોમાં છપાયેલી વાનગીની ફરમાઈશ કરશો કે તરત જ આ બ્લોગ પર જોવા મળી જશે

વિતેલા જમાનાની યાદો તાજી કરવાનો અવસર છે.

Advertisements

17 Responses to “કુમાર ચાહકો માટે ખજાનો ખૂલ્લો છે….”


 1. 1 Mukund Desai'MADAD'
  માર્ચ 18, 2010 પર 2:16 પી એમ(pm)

  આ એક સુન્દર કાર્ય છે. અભિન્દન.

 2. જૂન 5, 2010 પર 8:03 એ એમ (am)

  sir please sand painting photograph and artical for indian artist

 3. 4 Nilesh Chacha
  જૂન 12, 2010 પર 5:27 પી એમ(pm)

  A ek saro pryas chhe chalo sahu sathe mali ne vadhavie…. badha mitrone pan vat kare je thi gijrati ni nistha vadhe… Jay shri Krishna..

 4. જૂન 29, 2010 પર 8:03 પી એમ(pm)

  અદભૂત કામ .
  હાર્દિક અભિનંદન

  સ્વ. શ્રી. રવિશંકર રાવળ અને શ્રી. બચુભાઈ રાવતને આનાથી મોટી કોઈ શ્રદ્ધાંજલિ ન હોઈ શકે.

 5. 7 Rajan Shah
  જુલાઇ 8, 2010 પર 1:42 પી એમ(pm)

  રમેશભાઈ કુમાર ના જુના અંકો ડીજીટાઈઝ કરી ને ઓન્લાઈન મુકવા બદલ ખુબ જ આભાર.આપના આ પ્રયાસ ગુજરાતી ભાષા ની બહુજ મોટી સેવા છે. અભીનંદન.

 6. 8 rajendra parekh
  ડિસેમ્બર 25, 2010 પર 3:44 પી એમ(pm)

  rameshbhai,
  mane ku?markosh ahiya vachva malto nathi,tenu su karan? mare kumarkosh vachvo hoy to su karvu
  maherbanee karee ne mane kahso.hu apno bahu aabharee thais.

 7. મે 7, 2011 પર 6:20 એ એમ (am)

  સુંદર કાર્ય ! ગુજરાતી ભાષા તથા શ્રી બચુભાઈ રાવત અને શ્રી રવિશંકર રાવળને સાચા અર્થમાં શ્રધ્ધાજંલી.

 8. 10 pankaj shah
  મે 8, 2011 પર 5:03 એ એમ (am)

  rameshbhai,

  aje shabdavedh man tamara vishe jankari mali,tarataj tamaro blog search karyo ane khula ja simsim ni jem malyo kumar no khajano,khub khub abhinandan|avi mahiti apava mate shri rajanikumar pandyane dhanyavad|

  pankaj shah

 9. 11 Utpal Rohit
  મે 13, 2011 પર 12:13 પી એમ(pm)

  ‘Kumar’ na darek ank na badha pages bhega kari ne .pdf file format ma convert kari ne upload karo to vachava ma, content ni quality ma ane download karavama pan saralata raheshe. Mate aap .pdf format ma convert kari ne badha ank apo to ghanu saru raheshe. Vadhu ma, facebook par na picture karata .pdf ma quality sari raheshe to vachavama pan taklif nahi pade.
  aap na aa project mate khub khub abhinandan ane aapno khu j aabhar…

  – Utpal Rohit
  Pune.

  • મે 13, 2011 પર 1:06 પી એમ(pm)

   ભાઈશ્રી
   કુમારના રસિકજનનું સ્વાગત.
   વર્ષો પહેલાનાં અંકો જે હાલતમાં હોઈ શકે તેની ખૂબ જ માવજત કરીને તેની જેપીજી ફાઇલો લાખો રૂપિયાનો મોટો ખર્ચ કરીને સંસ્થાએ તૈયાર કરાવેલ છે. તો પણ તેમાં સર્ચ–એન્જિન જેવી કોઈ જ સુવિધા હતી જ નહીં એ સુવિધા મેં વર્ષોની જહેમત કરીને કરી છે. તેમાંથી ‘ગુલાલ’ કરી ચાહકો સુધી પહોંચાડવાનું અભિયાન આદર્યું છે.
   રસોઈ સ્વાદિષ્ટ છે. રજતપાત્રમાં કે પતરાળીમાં તે ગૌણ છે.

  • ઓગસ્ટ 26, 2013 પર 4:34 એ એમ (am)

   જેમાં પુષ્કળ ઉમેરા કર્યા છે તેવા, કુમારના ઘણા અંકો મેં facebook પર મૂક્યા
   છે. તમને રસ પડશે.
   જોજો અને જણાવજો……..આગળ આગળ સફર જારી છે!

 10. 14 Prabhulal H. Bharadia
  મે 13, 2011 પર 7:09 પી એમ(pm)

  કુમાર માસિકને હું એક સંસ્કાર આપતી સધ્ધરસંસ્થા ગણું છું.
  મારા જેવા કેટલાયે કિશોર ને યુવાવસ્થામાં આનો સદ્પયોગ
  ને લાભ લીધો છે.વળી કેટલાયે લેખક તરીકે ‘કુમાર’ માંથી
  અભિયાન કરીને ગુજરાતી સાહિત્યમાં પોતાનું નામ પણ કાઢ્યું છે.
  જેનો જશ ‘કુમાર’ને મળે છે.
  મારા જેવા નાની અદના આદમી જો ‘કુમાર’ નું ઋણ કહેવામાં
  ખચકાતા નથી તો બની બેઠેલા મોટા લેખકો/કવિઓએ જરા
  પણ નાનમ અનુભવવી નાં જોઈએ.
  હવે ‘કુમાર’ ના અંકો ‘ઇન્ટરનેટ’ ઉપલબ્ધ છે તે ઘણા આનંદની
  વાત છે.આશા રાખીએ કે ગુજરાતી ભાષાના ચાહકો તેનો લાભ
  લેતા રહે અને પ્રચાર કરતા રહે.

 11. ઓગસ્ટ 12, 2011 પર 3:45 પી એમ(pm)

  Please read આજનો પ્રતિભાવઃ અમૂલ્ય ખજાનો — ‘કુમારકોશ’ on http://www.girishparikh.wordpress.com and give your comments. Thanks.
  –Girish Parikh Modesto California

 12. ઓગસ્ટ 9, 2012 પર 1:47 પી એમ(pm)

  ‘ કુમાર ‘ હવે ઈન્ટરનેટ પર !
  આપના આ ભગીરથ કાર્યને બિરદાવવા શબ્દો કદાચ મર્યાદિત લાગે .
  ‘ કુમાર ‘ એ સંસ્કાર , સાહિત્ય માટે ઉત્તમ કોટિનું સામયિક છે.
  ‘ કુમાર ‘ માટે કહેવાય છે કે જેની કૃતિ ‘ કુમાર ‘ માં પ્રગટ થાય તે સાહિત્યકાર નક્કી!
  હું તો સાવ નાનકડો માણસ છું , ‘ કુમાર ‘ નો ઋણી છું.
  ખુબ ખુબ અભિનંદન !

 13. 17 kirtikant vadilal deliwala
  સપ્ટેમ્બર 15, 2012 પર 9:25 એ એમ (am)

  રમેશભાઈ, ખુબ ખુબ અભાર ગુજરાત ની જનતા આપ ની ખુબ ઋણી રહેશે . ઈચ્છા શક્તિ હોય અને તેના ઉત્તમ પરિણામ રૂપે “કુમાર કોશ”,-ગુજરાતી ભાષા આપની સદા ઋણી રહેશે તેને જીવંત અને વહેતી રાખવા માટે


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

 • 9,302 hits

સંગ્રહ

જુલાઇ 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Advertisements

%d bloggers like this: