24
નવેમ્બર
09

સુખવ્યથા-વેણીભાઇ પુરોહિત

–––––––––––––
જે કૃષ્ણમૂર્તિએ ‘Why don’t  You  Change’  એવો વેધક પ્રશ્ન પૂછીને આપણને અવાક્ – dumb – કર્યા !
–––––––––––––––––––––––––––––––––

હવે આપણે જાણીતા કવિ અને ચિંતક વેણીભાઈ પુરોહિતના ત્રણ સૉનેટ દ્વારા આપણી ચેતનાને કામે લગાડીએ. ‘કુમાર’ અંક 236 – ઓગસ્ટ-1943 ના અંકમાં આ ત્રણ પૃથ્વી-સૉનેટ સાથે સંપાદકીય નોંધ છે :

સુખવ્યથા
મનમાન્યાં સુખની વચ્ચે આળોટતો છતાં, માણસને ખરું ચેન લાધતું નથી; તેના આત્માની તરસ તો જુદી જ હોય છે. જેમાં પોતાના ખમીરનું પારખું ન થાય એવી એ નૂરહીન નીરાંતમાં એક પ્રકારની વ્યથા તેનું અંતર કોરી ખાય છે; ને પોતાની આત્મકલા પ્રગટી ઊઠી જગતમંદિરમાં ઉપયોગી અર્પણ બની શકે તે માટે સમય-સલાટને કઠોર ટાંકણાના ઘાની અગર તો પ્રલયદેવને એકાદ ઠોકરની યાચના કરે છે.
(સાથેની એટેચ ઇમેજમાં એ ત્રણેય સૉનેટ વાળું ‘કુમાર’નું પાનું છે.)   
(નોંધ : ‘કુમાર’ની બધી જ સામગ્રી વાચકોના મનના સંવર્ધનની કાળજી કરે છે એ મારો અનુભવ છે. આ વિચારની પ્રસ્તુતિ પણ ઉપયોગી બને એ ભાવનાથી આ ફલક પર થોડી થોડી વાનગીઓ પીરસવાનું મન થાય છે. સૂચનો આવકાર્ય છે. –આભાર.)

‘‘છલોછલ સૌંદર્યથી ભરેલા મનોરમ જગતમાંથી પણ જે બીચારાઓ આનંદ લઈ નહિ શક્યા હોય તેમણે જ કદાચ સ્વર્ગની કલ્પના કરીને મનનું સમાધાન કર્યું હશે.’’

Advertisements

0 Responses to “સુખવ્યથા-વેણીભાઇ પુરોહિત”  1. ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 9,196 hits

સંગ્રહ

નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    ડીસેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
Advertisements

%d bloggers like this: