06
ડીસેમ્બર
09

મોગરાની માળ

મોગરાની માળ

મહેકતાં મોગરાની માળ એટલે ‘કુમાર’નાં અંકોનાં પાનાંઓ પર પથરાયેલાં, –ચિત્રસભર– બાળ કાવ્યો, જોડકણાં, ઉખાણાં, ટુચકા, બાળરમતો, વાર્તાઓ…..

…..ક્યાંય ન મળે એવો બાળસાહિત્યનો આ સંગ્રહ, સાંભળતાં સાંભળતાં બાળકોનું બાળપણ વીતી જશે પરંતુ આ ખજાનો નહીં ખૂટે !

રોજ સાંજ પડે ને બાળકો સાંભળવા તૈયાર થઈ જાય, બાળકોને ફરી ફરી સાંભળવાનું મન થાય એવો આ ખજાનો અનન્ય છે.

દાદીમા તો હવે કોઈકના જ ઘરમાં હોય છે, અને મમ્મીઓને ફૂરસદ મળે તો પણ આવો ખજાનો નહીં હોય તો એ ‘ક્રોસવર્લ્ડ’ કે ‘પૉશવર્લ્ડ’ શૉપીમાંથી નહીં મેળવી શકે.

…એવી આ લ્હાણ ‘કુમાર’ના સમૃદ્ધ બાળવિભાગમાં સૂઝપૂર્વક અને હેતુપૂર્વક મૂકાઈ છે.

નમૂનો :: ઘર મહેકી ઊઠે એવી આ મોગરાની માળ છે, જાણીતા કવિ-સાહિત્યકાર દેશળજી પરમારની આ–

–મોગરાની માળ

(નૃત્યગીત)

મોગરાની માળ, મારી મોગરાની માળ;

નાની રસાળ, મારી મોગરાની માળ.

બહેને વીણેલ કળી

બાએ ગુંથેલ વળી

કંઠે લટકંત મારી મોગરાની માળ

આપણાં નાનપણમાં ભાઈ-બહેનોએ મળી આ ગીત ખૂબ ગાયું છે.

આપણી પછીની પેઢી શા માટે વંચિત રહે ?

Advertisements

1 Response to “મોગરાની માળ”


  1. 1 himanshupatel555
    ડિસેમ્બર 10, 2009 પર 1:50 એ એમ (am)

    વેબની દુનિયામાં આગમન આવકાર દાયક છે.કુમાર હજું વાંચું છું અને કવિલોક પણ. સમય મળે મારું સર્જન પણ વાંચશો એ અપેક્ષા.@ http://himaanshu52.wordpress.comm અહી વિશ્વ ભરની કવિતાઓ વાંચવા મળશે અને,
    @ http://himanshupatel555.wordpress.com અહી મારી અદ્યતન અને ઈ-પોઍટ્રી વાંચવા મળશે. અભાર.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 9,196 hits

સંગ્રહ

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
Advertisements

%d bloggers like this: