08
જાન્યુઆરી
10

બે દેશ વચ્ચેની સરહદ કેવી હોય ?

બે દેશ વચ્ચેની સરહદ કેવી હોય ?

આપણે આ જાણીએ છીએ. અનુભવ્યું પણ છે. ભારત ફરતી સરહદો પર થતાં યુદ્ધો જોયા છે. છમકલાં તો રોજની કથા છે. ફિલ્મો પણ ઘણી બની છે. આથી અન્ય કશું કલ્પી શકાય ?

‘કુમાર’નાં 1939ના વર્ષના અંક 190માં માધુકરી વિભાગમાં નાનો એવો લેખ છે :

ઉત્તર અમેરિકા એટલે કે યુ.એસ. અને કેનેડા. આ બે દેશની વચ્ચે કોઈ પણ જાતની કિલ્લેબંદી વિનાની સરહદ છે. એ અંકમાં લખ્યું છે કે વીસ વર્ષથી આ બે દેશ વચ્ચેની હજારો માઈલોની આ સરહદ નાનામોટા બગીચાઓ રચી અવનવા ફૂલોના રંગે અને સુગંધે એને રંગી નાખી છે.

એ મૈત્રી એક શિલાલેખમાં આ શબ્દોથી યાદગાર કરેલી છે.

“To God in His glory

We two nations do pledge ourselves

That as long as men shall live

We will not take up arms against one another.”

‘કુમાર’ના એ લેખના અંતે શિલાલેખનાં શબ્દો સાર્થક બની રહે એવી આશા વ્યક્ત કરી છે.

બંન્ને દેશોએ આજે એ વાતને વર્ષો પછી પણ તાજી રાખી છે.

‘કુમારકોશ’માં  બંન્ને દેશોના અજોડ સંબંધોનું પ્રતીક ઊમેર્યું છે આ સુંદર તસવીર મૂકીને :

Peace Arch US-Canada Border

Advertisements

0 Responses to “બે દેશ વચ્ચેની સરહદ કેવી હોય ?”  1. ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 9,196 hits

સંગ્રહ

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   માર્ચ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
Advertisements

%d bloggers like this: