30
જુલાઈ
11

દેશભક્તિ

બે દિવસ પછી યાદગાર ઑગસ્ટ મહિનો આવશે.

શાળાનાં દિવસો યાદ આવે. નવી નવી આઝાદી મળી હતી. 
ગામની હૉટલોના લાઉડસ્પીકરો દેશભક્તિના ગીતોથી ગાજી ઉઠતાં.
મનમાં એ ગીતોની ગૂંજ યાદ રહી છે.
એક હૃદયસ્પર્શી પ્રસંગ યાદ આવ્યો. 
કુમારના ૧૯૫૦નાં ઑગસ્ટ મહિનાનાં અંકમાં માધુકરી વિભાગમાં નાનકડી નોંધ હતી. 
અમેરિકાનો સ્વાતંત્ર્યદિન ૪ જુલાઇ. અને ૧૪ જૂન ‘ધ્વજદિન’. 
બેટ્સી રૉસ નામની એક બાઈને આ કામ સોંપાયું હતું.
કુમારે આ વાત બહુ થોડાં શબ્દોમાં લખી છે. એક પ્રસંગચિત્ર પણ મૂક્યું છે. 
‘કુમારકોશ’ને એ પ્રસંગનાં હૃદયંગમ ચિત્રો મળ્યાં અને કોશમાં સામેલ કર્યાં.
રોમાંચ થાય એવો આ પ્રસંગ ચિત્રોમાં ચિરંજીવ થયો છે.
દેશભક્તિનો આ પ્રસંગ તહેવાર બની ગયો !                                                                                                                                                      
Advertisements

0 Responses to “દેશભક્તિ”  1. ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 52 other followers

શ્રેણીઓ

Blog Stats

  • 9,302 hits

સંગ્રહ

જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   ઓગસ્ટ »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
Advertisements

%d bloggers like this: