12
નવેમ્બર
11

કુમારકોશ ૨૫ જેટલા અંક વિગત સાથે અને નવાં પુષ્કળ ચિત્રો સાથે નેટ પર મુકાયા છે.

કુમારકોશના કેટલાક ખાસ અંકો નેટ પર મૂકાયા છે.
એ જોવા માટે અંક પ્રમાણે લિંક આપેલી છે. અંકો આસાનીથી જોઈ શકાશે
અંક – ૦૦૪  –––  આકાશદર્શનનાં પાનાં
http://www.facebook.com/album.php?aid=15945&id=1714952301&l=0d494d14a1
અંક – ૦૮૬  –––
http://www.facebook.com/media/set/?set=a.1220770735469.26142.1714952301&type=3&l=6071fc9ad3
અંક – ૦૮૭  –––  કોઈનો લાડકવાયો ગીત કવિના અક્ષરોમાં, મેરી લા’કોસ્ટેનું મૂળ કાવ્ય : Somebody’s Darling
અંક – ૧૬૨  –––  ચમ્બાની રાવી નદી, જળકુકડી, કાજિયાં, સૌથી ઊંચું થર્મોમિટર, પક્ષીતીર્થ
અંક – ૧૬૫  –––  પર્સ્યુસ–એન્ડ્રોમિડાનાં નવાં દસ ચિત્રો, અલ્ અજહર મસ્જિદ, ગાતાં પંખી
અંક – ૧૪૬  –––  માર્કોની, સુએઝ નહેર, સારસ, આપણે કેમ બોલી શકીએ છીએ, આઠ ઍડવર્ડો
અંક – ૨૨૩  –––  મિસરનો લહીયોતથા અન્ય, પ્રથમ હિંદ મહાસભા બેઠક, અલ કાહિરા
અંક – ૨૨૭  –––  અકબર બાદશાહનાં ચિત્રો
અંક – ૨૭૧  ––  સર જ્હોન એવરેટ મિલેની ૨૦ જેટલી કલાકૃતિઓ, ડર્બન
http://www.facebook.com/album.php?aid=15921&id=1714952301&l=a59c681051
અંક – ૩૨૮ –– ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોઘના દુર્લભ ૨૧ સેલ્ફ પોર્ટ્રેટ્સ તથા અન્ય કલાકૃતિઓ,
http://www.facebook.com/album.php?aid=16396&id=1714952301&l=74564616ee
અંક – ૩૫૬  –––  દેશ દેશના રાષ્ટ્ર ધ્વજ અને માહિતી,
અંક – ૩૯૫ ––– ભગવાન બુદ્ધના જીવનનાં ચિત્રો
અંક – ૪૧૯  –––  લુવ્ર મ્યુઝિયમ અને ત્યાંની કલાકૃતિઓ
http://www.facebook.com/album.php?aid=15332&id=1714952301&l=a67e59436b
અંક – ૪૧૫  –––  ચંદીગઢ, પ્રજ્ઞાપારમિતા, બોરોબુદુર
http://www.facebook.com/album.php?aid=15909&id=1714952301&l=1e8460d628
અંક – ૪૩૩ –––  બૅંગકોક, મલ્ટીપલ ઍક્સ્પોઝર ફોટોગ્રાફી, કલાકાર માર્ક શૅગલનાં ચિત્રો
અંક – ૪૮૪  –––  ગ્લૉબ થીએટર, ટૅમ્પેસ્ટ, ઉટીનું ટૅલિસ્કોપ, રિચર્ડ બન્કમિન્સ્ટર ફુલર, રાજકુમારી અમ્રતકૌર, કલાકાર ઝ્યાં કૉક્તૉ
અંક – ૫૨૪  –– કલાકાર ઇન્દ્ર દુગડનાં નવાં ૧૫ ચિત્રો, બાળગાંધર્વ, સિમ્પ્લીસિસિમુસ મેગેઝિન
અંક – ૫૨૫  –––  નક્ષત્રોનાં ૧૬ વિશિષ્ઠ ચિત્રો/તસવીરો, ઑપ કળાનાં આઠ ચિત્રો, હાઇડલબર્ગ,
અંક – ૬૧૩  –––  દરિયાખેડુ ફ્રાન્સિસ ચિચેસ્ટર, શુક્ર ગ્રહ, પ્રાચીન સિક્કા, વિખ્યાત ગાયિકા બેગમ અખ્તર, ગુલછડી પુષ્પ, ચીકુ, લન્ડી ટાપુ
અંક – ૬૨૯  –––  કલાકાર કનુ દેસાઈનાં ૨૮ જેટલાં પૂર્ણરંગી ચિત્રો, પર્શિયન ફિઝીશિયન અવિસેના, કરંજનાં ચિત્રો, હરદ્વાર, થોમસ ગ્રે
અંક – ૬૪૮  –––  પીટર પૉલ રૂબિન્ઝનાં ૧૬ નવાં પૂર્ણરંગી ચિત્રો
અંક – ૬૫૬  –––  સંત ગાડગે મહારાજ, ફાઇબર ઑપ્ટીક્સ, હેન્રી મૂરનાં નવાં બાર જેટલાં પૂર્ણરંગી શિલ્પો
અંક – ૭૬૦ –– કલાકાર હોકુસાઈના તથા ‘નાગ’ વિષેના લેખને અનુરૂપ ચિત્રો–તસવીરો
http://www.facebook.com/album.php?aid=16038&id=1714952301&l=d801668954
અંક – ૭૮૮ –– પ્રીતિ સેનગુપ્તાના પ્રવાસ લેખના અનુસંધાને સીદી બૂ સૈદની તસવીરો
http://www.facebook.com/album.php?aid=15966&id=1714952301&l=e2834b8774
અંક – ૭૯૦ –– પ્રીતિ સેનગુપ્તાના પ્રવાસ લેખના અનુસંધાને ટ્યુનિસ મ્યુઝિયમની કળા
http://www.facebook.com/album.php?aid=15967&id=1714952301&l=47880f02ea

0 પ્રતિભાવો to “કુમારકોશ ૨૫ જેટલા અંક વિગત સાથે અને નવાં પુષ્કળ ચિત્રો સાથે નેટ પર મુકાયા છે.”



  1. ટિપ્પણી આપો

Leave a comment


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 50 other subscribers

શ્રેણીઓ

Blog Stats

  • 13,620 hits

સંગ્રહ

નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930